tag:blogger.com,1999:blog-5088205211597580304.post5848421725983730719..comments2023-07-01T18:02:28.551+05:30Comments on શબ્દની શરણે: પાવર - સૌથી વધુ વ્યસનીઓવાળું ઓબ્સેશનHarsh Pandyahttp://www.blogger.com/profile/17334677401640260068noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5088205211597580304.post-2545027715425974042010-08-20T23:54:19.566+05:302010-08-20T23:54:19.566+05:30agree wit shashikant bhai inthat ke lekh thodo mov...agree wit shashikant bhai inthat ke lekh thodo movie na hang-out ma lakhayelo lagyo///..
i dont know so much abt writing...bt i also some time writes after watching movie....upto me i writes dashing also but tat nt seems actual and seems biased etc...
and ya you know whatever we are seeing in movie or reading in novels do nt happen in real world in 90 % of cases.....

and ya..when someone is gaining power wen his aim is to serve the people rather intend be in power....all of the things u have write will went wrong....although it happens very rarely now a dadys....bt happens..
fergive me if i have been harsh and correct me if u think i am wrong in somewhere..
thnxAnonymoushttps://www.blogger.com/profile/17772842348899913320noreply@blogger.comtag:blogger.com,1999:blog-5088205211597580304.post-87602532856040799022010-08-08T16:48:39.854+05:302010-08-08T16:48:39.854+05:30vah bhai vah maja padi gai.......vah bhai vah maja padi gai.......Anonymoushttps://www.blogger.com/profile/15170315643027021221noreply@blogger.comtag:blogger.com,1999:blog-5088205211597580304.post-89678515215250545022010-08-08T11:59:23.324+05:302010-08-08T11:59:23.324+05:30શશીકાંતભાઈ,
સૌપ્રથમ તો મારો આર્ટીકલ વાંચવા બદલ અન...શશીકાંતભાઈ,

સૌપ્રથમ તો મારો આર્ટીકલ વાંચવા બદલ અને કોમેન્ટ આપવા બદલ આભાર.હવે એ "વાઉ"શબ્દની વાત છે,તો એ મને પણ પ્રૂફ રીડીંગ વખતે કાઢી નાખવા જેવો જ લાગેલો.પણ,લખતી વખતે જે અસર મારા મનમાં હતી,અને ફિલ્મ જોયા પછી બધું અંદર ઘુમરાયા કરતુ હતું એના પરિણામે લખતા તો લખાય ગયો.બીજી વાત,આટલા પાવરફુલ આર્ટીકલમાં દરેક રીડરને સમજાય અને પાવર શું ચીજ છે એની એક છબી મનમાં ઉત્પન્ન થાય એ હેતુથી એ શબ્દ મને ન ગમવા છતાય રાખવો પડ્યો...

આટલું સરસ વાંચન તો મેં પણ નથી કર્યું..આવો ઓબ્ઝર્વેશન પાવર ઉધાર મળશે?આભાર અગેઇન શશેવરેસ્ટ...Harsh Pandyahttps://www.blogger.com/profile/17334677401640260068noreply@blogger.comtag:blogger.com,1999:blog-5088205211597580304.post-52691416710980568672010-08-07T17:18:55.105+05:302010-08-07T17:18:55.105+05:30અંદાજે બયાં...વાહ હર્ષ.. આર્ટીકલ લખવાની તારી પેટર્...અંદાજે બયાં...વાહ હર્ષ.. આર્ટીકલ લખવાની તારી પેટર્ન ખૂબ જ આવકારદાયક રહી.પણ આટલા પાવરફૂલ આર્ટીકલ માં "વાઉ" શબ્દ જરાય ના જામ્યો.
તારા આર્ટીકલ ના સંદર્ભે તે ફિલ્મનું ઊદાહરણ ટાંક્યુ એવો ભ્રમ થોડી જ વાર મા ઉડી ગયો,કારણ કે ફિલ્મ જોયા પછી ના હેન્ગ-ઓવર માં લેખ લખાયો છે એ સાબિત થઇ જાય છે.પહેલો આખો ફકરો પાવર વિશે અને બીજો આખો ફકરો ફિલ્મ ના સંદર્ભ નો રહ્યો....છેલ્લે-છેલ્લે તો એવું લાગ્યું કે ફિલ્મ નો રિવ્યુ લખ્યો છે કે શું...?
જો કે મારી અવળવાણી થી,મિત્ર દાવે આટલું સ્પષ્ટ કહી રહ્યો છું...પણ તારી પાકટતા હવે ધાર કાઢી રહી છે દોસ્ત....લગે રહો ભાઇજાન !Shasheekant Vaghelahttps://www.blogger.com/profile/08984707059104250755noreply@blogger.comtag:blogger.com,1999:blog-5088205211597580304.post-71142091285194962452010-08-04T16:12:07.871+05:302010-08-04T16:12:07.871+05:30હર્ષ,
તારો શાબ્દિક પાવર બૌ જ વધ્યો છે રે! ખુબ મઝા...હર્ષ,
તારો શાબ્દિક પાવર બૌ જ વધ્યો છે રે! ખુબ મઝા આવી તારો આ પાવરફુલ આર્ટીકલ વાંચવાની!
એકદમ સંમત છું તારા વિચારો સાથે!
તારી વિચારો ની ડીરેક્શનને એને શબ્દો માં ચિતરવાની એક્શન બંને ગમી!bhumikahttps://www.blogger.com/profile/05299675026010907000noreply@blogger.comtag:blogger.com,1999:blog-5088205211597580304.post-38304814697011699702010-08-03T12:16:57.275+05:302010-08-03T12:16:57.275+05:30hmm...agreed with ur point..nicely explained the f...hmm...agreed with ur point..nicely explained the fight of inside man and outside evil..keep it up..testhttps://www.blogger.com/profile/12058823022347162756noreply@blogger.com